Gujarati Video : અમદાવાદમાં વાડજ મેટ્રો સ્ટેશનની છતના અમુક ભાગમાં પોપડા પડ્યા, કામગીરી પર ઉઠયા અનેક સવાલો

અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજમાં ભ્રષ્ટાચારને લઇને વિવાદમાં આવ્યો હતો. જો કે શહેરમાં હાલમાં જ બનેલા મેટ્રો સ્ટેશનની કામગીરીને લઇને પણ હવે શંકા ઉદભવી રહી છે. વાડજ મેટ્રો સ્ટેશનમાં એન્ટ્રી પાસેજ ઉપરની છતનો અમુક ભાગ માંથી પોપડા પાડ્યા હોવાની માહિતી સામે આવી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2023 | 4:23 PM

અમદાવાદમાં હાટકેશ્વર બ્રીજમાં ભ્રષ્ટાચારને લઇને વિવાદમાં આવ્યો હતો. જો કે શહેરમાં હાલમાં જ બનેલા મેટ્રો સ્ટેશનની કામગીરીને લઇને પણ હવે શંકા ઉદભવી રહી છે. વાડજ મેટ્રો સ્ટેશનમાં એન્ટ્રી પાસેજ ઉપરની છતનો અમુક ભાગ માંથી પોપડા પાડ્યા હોવાની માહિતી સામે આવી હતી. ઉપરની છત પરથી પોપડા પાડ્યા હતા જે મામલે મેટ્રો પ્રોજેક્ટના PRO  દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે છત પર સમારકામ કરવાનું હોવાથી તે ભાગમાં ડેમેજ કરવામાં આવ્યું હતું અને ત્યાં ફરીથી કામકાજ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર મામલે સવાલ એ થઈ રહ્યો છે કે એક વર્ષમાં શા માટે સમારકામ કરવાની જરૂર પડી ?, એવી તો શું ખામી હતી કે સમારકામ કામ કરવું પડ્યું ? અને જો ખરેખર છત પરથી પોપડા ઊખડી ગયા હોયતો આટલું નબળી બાંધકામ કેટલું યોગ્ય ગણી શકાય.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
g clip-path="url(#clip0_868_265)">