Gujarati Video : દાહોદમાં લીમખેડાના પાડા ગામે આતંક મચાવનારો માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો
દાહોદમાં (Dahod) લીમખેડાના પાડા ગામે આતંક મચાવનારો માનવભક્ષી દીપડો(Leopard) પાંજરે પૂરાયો છે. હિંસક દીપડો વનવિભાગે મૂકેલા પાંજરામાં પૂરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
Dahod : દાહોદમાં (Dahod) લીમખેડાના પાડા ગામે આતંક મચાવનારો માનવભક્ષી દીપડો(Leopard) પાંજરે પૂરાયો છે. હિંસક દીપડો વનવિભાગે મૂકેલા પાંજરામાં પૂરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.કારણ કે આ દીપડાએ બે દિવસ પહેલા જ બે લોકો પર હુમલો કર્યો હતો. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. જેમાં ઈજાગ્રસ્ત બે લોકોમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થઈ ચૂક્યું છે.જેને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો