Gujarati Video : રાજકોટમાં આર્યુવેદિક સિરપના નામે આલ્કોહોલિક પીણાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો
શાપર અને હુડકો નજીકથી 5 ટ્રક ભરેલી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે.. 73 લાખની કિંમતનો આ જથ્થો અલગ અલગ પાનની દુકાનોમાં પહોંચાડાતી હતી.. જે પીવાથી નશો થાય છે.. ક્રાઈમ બ્રાન્ચે આ નશાકારક સીરપને FSLમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
Rajkot : આયુર્વેદિક સિરપ(Aryuvedic Syrup )પીઓ અને જો તેમાં આલ્કોહોલ(Alcohol) હોય તો..? અનેક લોકો ચોંકી જશે, અને પરંતુ આ રીતે ચાલી રહેલા એક કૌભાંડનો રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલિક પીણાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપી પાડ્યો છે. એક બાતમીને આધારે પોલીસે વોચ રાખી હતી.
આ પણ વાંચો : Monsoon 2023 : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 જિલ્લામાં વરસ્યો વરસાદ
જે બાદ શાપર અને હુડકો નજીકથી 5 ટ્રક ભરેલી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે.. 73 લાખની કિંમતનો આ જથ્થો અલગ અલગ પાનની દુકાનોમાં પહોંચાડાતી હતી.. જે પીવાથી નશો થાય છે.. ક્રાઈમ બ્રાન્ચે આ નશાકારક સીરપને FSLમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.. જો કે આ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ સિરપનું ઉત્પાદન વડોદરામાં થતું હતું.. તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે.
(With Input, Ronak Majhithia ,Rajkot)
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો