Gujarati Video : અમદાવાદના મણિનગરમાં ગેરકાયદે બાંધકામની દિવાલ ધરાશાયી, ચાર મકાનોને નુકશાન

Gujarati Video : અમદાવાદના મણિનગરમાં ગેરકાયદે બાંધકામની દિવાલ ધરાશાયી, ચાર મકાનોને નુકશાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2023 | 12:15 AM

અમદાવાદના મણિનગરમાં ગેરકાયદે બાંધકામની દીવાલ ધરાશાયી થઈ છે. જેના લીધે ચાર મકાનોને નુકશાન પહોંચ્યું છે. જેમાં પ્રાથમિક માહિતી મુજબ ડોક્ટરની બેદરકારીણઆ કારણે દિવાલ ધરાશાયી થઈ છે. આ અંગે અગાઉ કોર્પોરેશન અને પોલીસમાં ફરીયાદ કરી હતી.

અમદાવાદના મણિનગરમાં ગેરકાયદે બાંધકામની દીવાલ ધરાશાયી થઈ છે. જેના લીધે ચાર મકાનોને નુકશાન પહોંચ્યું છે. જેમાં પ્રાથમિક માહિતી મુજબ ડોક્ટરની બેદરકારીણઆ કારણે દિવાલ ધરાશાયી થઈ છે. આ અંગે અગાઉ કોર્પોરેશન અને પોલીસમાં ફરીયાદ કરી હતી. આ અંગે મનપાએ અગાઉ નોટિસ પાઠવી હતી . જો કે આ દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે.

આ પણ વાંચો : Auction Today : અમદાવાદના બાવળામાં ઔધોગિક હેતુ માટેની બિન-ખેતી જમીનની ઇ-હરાજી , જાણો તમામ વિગતો

Published on: Feb 22, 2023 12:13 AM
g clip-path="url(#clip0_868_265)">