Gujarati Video: નડિયાદ અને ડાકોરમાં ધોધમાર વરસાદ પડયો, રસ્તા પર પાણી ભરાયા

Gujarati Video: નડિયાદ અને ડાકોરમાં ધોધમાર વરસાદ પડયો, રસ્તા પર પાણી ભરાયા

| Edited By: | Updated on: Jul 29, 2023 | 10:17 PM

ડાકોર મંદિર નજીક પાણી ભરાયા છે. જેના લીધે યાત્રિકો પણ પરેશાન થયા છે. જ્યારે પાણી ભરાતા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલ ઉભા થયા છે.

Nadiad: ગુજરાતમાં આગામી પાંચ દિવસ હવામાન(Weather) વિભાગની વરસાદની આગાહી વચ્ચે ખેડાના(Kheda)  નડીયાદ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત ખેડાના ડાકોરમાં પણ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો : Navsari Police: જુગાર કેસમાં PIની ગેરવર્તણૂક બહાર આવતા કાર્યવાહી, PI સહિત 4 પોલીસ કર્મી સસ્પેન્ડ, જુઓ Video

જેના ડાકોર મંદિર નજીક પાણી ભરાયા છે. જેના લીધે યાત્રિકો પણ પરેશાન થયા છે. જ્યારે પાણી ભરાતા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી પર સવાલ ઉભા થયા છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો