Gujarati Video : મહીસાગર જિલ્લામાં ખાબક્યો વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Gujarati Video : મહીસાગર જિલ્લામાં ખાબક્યો વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 12:39 PM

જેમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડતાં લુણાવાડાના દરકોલી દરવાજા, માંડવી બજારમાં પાણી ભરાયા છે.

Mahisagar : મહીસાગર જિલ્લાના વાતાવરણમાં(Weather) અચાનક પલટો આવ્યો છે. જેમાં વહેલી સવાર થી જ વાદળ છાયું વાતાવરણ અને ધોધમાર વરસાદ(Rain)વરસ્યો છે. જેમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. વહેલી સવારથી જ મહીસાગર જીલ્લા ના લુણાવાડા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમા ધોધમાર વરસાદ છે.

જેમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડતાં લુણાવાડાના દરકોલી દરવાજા, માંડવી બજારમાં પાણી ભરાયા છે.

મહીસાગર  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">