Gujarati Video : નવસારીમાં મેઘતાંડવથી નુકસાન, નાણાં પ્રધાન કનુ પટેલે સર્કિટ હાઉસમાં બેઠક યોજી,જુઓ Video
જેમાં વરસાદની સ્થિતિ હળવી થશે તેની બાદ નગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે. જેમાં જલગામમાં થયેલા નુકસાનને લઇ પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
Navsari : ગુજરાતમાં(Gujarat)શનિવારે પડેલા ધોધમાર વરસાદ(Rain) બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન થયા છે. જેના નવસારીમાં(Navsari) 12 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જેમાં જિલ્લાના અનેક વિસ્તારોમાં નુકસાની થઈ છે. જેના પગલે નાણાં પ્રધાન કનુ પટેલે સર્કિટ હાઉસમાં બેઠક યોજી હતી. જેમાં પૂરથી થયેલા નુકસાનીનો સર્વે કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં વરસાદની સ્થિતિ હળવી થશે તેની બાદ નગરપાલિકા દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે. જેમાં જલગામમાં થયેલા નુકસાનને લઇ પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Narmada : ઉપરવાસમાંથી પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં થયો વધારો, જુઓ Video
આ બેઠકમાં કલેક્ટર, મામલતદાર, રાજકીય નેતા હાજર રહ્યા હતા. જેમાં વરસાદ બાદ નગરપાલિકાએ કામગીરી હાથ ધરીહતી. તેમજ વરસાદે વિરામ લેતા પાણી ઓસર્યા છે. નવસારી 4 કલાક માટે પાણીમાં તરબોળ થયું હતું.
નવસારી જીલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો