Gujarati Video : મહેસાણાના ચાંદરડા ગામે જૂથ અથડામણ, 1 યુવકનું મોત Videoમાં જાણો શું હતી ઘટના

એક જ કોમના બે જૂથ વચ્ચે ઘાતક હથિયારો વડે હુમલો થયો હતો. જેમાં એક યુવકનું મોત થયું છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પીએમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2023 | 8:16 AM

રાજ્યભરમાં સતત ક્રાઈમની ઘટનાઓ બની રહી છે. તેવામા વધુ એક ક્રાઈમની ઘટના સામે આવી છે. મહેસાણાના નંદાસણ પાસેના ચાંદરડા ગામે યુવકની હત્યા હોવાનું સામે આવી રહ્યું છે. જ્યાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીમાં થઈ હતી. એક જ કોમના બે જૂથ વચ્ચે ઘાતક હથિયારો વડે હુમલો થયો હતો. જેમાં એક યુવકનું મોત થયું છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પહોચીને મૃતદેહને પીએમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ, હજી જૂથ અથડામણનું કારણ અકબંધ છે.

આ પણ વાંચો : Mahesana: શંકુઝ સ્કૂલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી, 100 ફુટ ઉંચા સ્તંભ પર 30 ફુટ ઉંચો અને 20 ફુટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

થોડા દિવસ અગાઉ અમરેલીના રાજુલા તાલુકાના કડિયાળી ગામે નજીવી બાબતે જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બે જૂથ સામસામે આવી ગયા હતા. બે જૂથ વચ્ચે બબાલ થતા વાહનોમાં તોડફોડ કરાઇ હતી. હિંસક બબાલમાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચી હતી. પોલીસે બંન્ને જૂથના ચાર-ચાર લોકોને ઝડપી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો.

Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">