Gujarati Video : બનાસકાંઠાની બનાસ ડેરીમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની થશે વરણી
બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે વરણી કરવામાં આવશે. અઢી વર્ષની મુદત હતી. જે હવે પૂર્ણ થઇ ગઇ છે. જેને કારણે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આજે બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવશે
Banaskantha : બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે વરણી કરવામાં આવશે. અઢી વર્ષની મુદત હતી. જે હવે પૂર્ણ થઇ ગઇ છે. જેને કારણે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આજે બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવશે. જો કે, હવે ચેરમેન પદ માટે મેન્ડેટ કોને આપવું તે ભાજપ માટે મોટો સવાલ બની ગયો છે.
આ પણ વાંચો : Banaskantha : અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામમાં જમીનને લઈ ખેડૂતો આક્રમક મૂડમાં
હાલ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન છે. અને હવે નવા ચેરમેન કોણ હશે તેના પર સૌની નજર છે. તો બીજી તરફ તાલુકા સંઘ, જિલ્લા સંઘ માર્કેટયાર્ડની ચેરમેનની વરણી માટે ભાજપે મેન્ડેટ આપ્યા છે. તેથી હવે બનાસ ડેરીની ચેરમેનની વરણીમાં પ્રથા બદલાશે કે કેમ તે જોવું છે.
બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos