Gujarati Video : બહુચરાજી મંદિરની શિખરની ધ્વજા 86.1 ફૂટ કરવાનો નિર્ણય
જેમાં બહુચરાજી, અંબાજી, સહિતના ધાર્મિક સ્થાનોમાં કરોડોના ખર્ચે વિકાસ કાર્યો કરાશે. બહુચરાજી મંદિરના શિખરની ધ્વજા 86.1 ફૂટ કરવાનો નિર્ણય લેવાયો છે.આ અગાઉ 71 ફૂટ ઊંચી ધ્વજા કરવાનો નિર્ણય લેવાયો હતો.
Gandhinagar :ગુજરાતના ધાર્મિક સ્થાનોમાં કરોડોના ખર્ચે વિકાસ કાર્યો થશે.ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં બહુચરાજી, અંબાજી, સહિતના ધાર્મિક સ્થાનોમાં કરોડોના ખર્ચે વિકાસ કાર્યો કરાશે. બહુચરાજી મંદિરના શિખરની ધ્વજા 86.1 ફૂટ કરવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો : અમદાવાદમાં જુદા જુદા સર્કલ પર “વેસ્ટમાંથી બેસ્ટ” થીમ પર બનાવવામાં આવેલ સ્કલ્પચર્સ ખુલ્લા મુકાયા
આ અગાઉ 71 ફૂટ ઊંચી ધ્વજા કરવાનો નિર્ણય લેવાયો હતો.આ સાથે બહુચરાજી મંદિરના નવનિર્માણ અને અંબાજી મંદિર ખાતે પણ વિકાસ કાર્યો કરાશે.
Latest Videos