Gujarati Video : વિરમગામની પાટડી સરકારી હોસ્પિટલમાં સગર્ભાના મૃત્યુથી વિવાદ, પરિવારજનોનો બેદરકારીનો આક્ષેપ

| Edited By: | Updated on: May 23, 2023 | 8:26 AM

સર્ગભાના મૃત્યુ બાદ પરિવારજનોનો ડૉક્ટર અને સ્ટાફ પર બેદરકારીનો આક્ષેપ મૂક્યો છે. જેમાં દીકરીના જન્મ બાદ મહિલાની તબિયત લથડતા મૃત્યુ થયું હતું. દીકરીના જન્મ બાદ સગર્ભાની તબિયત લથડી હતી. જેના પગલે 108 મારફતે વધુ સારવાર માટે અમદાવાદ સિફટ કરવામાં આવી હતી.

ગુજરાતના અમદાવાદ(Ahmedabad)જિલ્લાના વિરમગામની(Viramgam)પાટડી સરકારી હોસ્પિટલમાં(Hospital)સગર્ભાના મૃત્યુથી વિવાદ સર્જાયો છે. જેમાં સર્ગભાના મૃત્યુ બાદ પરિવારજનોનો ડૉક્ટર અને સ્ટાફ પર બેદરકારીનો આક્ષેપ મૂક્યો છે. જેમાં દીકરીના જન્મ બાદ મહિલાની તબિયત લથડતા મૃત્યુ થયું હતું. દીકરીના જન્મ બાદ સગર્ભાની તબિયત લથડી હતી. જેના પગલે 108 મારફતે વધુ સારવાર માટે અમદાવાદ સિફટ કરવામાં આવી હતી.

આ પણ વાંચો  : Patan : સિદ્ધપુર પાઇપ લાઇનમાં યુવતીના મૃતદેહ મુદ્દે મોટો ખુલાસો, યુવતીની ઓળખ થઈ

જે દરમ્યાન સગર્ભા મહિલાનું અવસાન થયું હતું. જ્યારે તેનીબાદ સગર્ભા મહિલાના મૃતદેહને પીએમ અર્થે વિરમગામની સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. તેમજ વિરમગામ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 23, 2023 08:24 AM