Gujarati Video : ભાવનગરના યુવકનું કેનેડામાં મોતનો કેસ, આયુષ ડાખરાનો મૃતદેહ ભાવનગર લવાયો

Gujarati Video : ભાવનગરના યુવકનું કેનેડામાં મોતનો કેસ, આયુષ ડાખરાનો મૃતદેહ ભાવનગર લવાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2023 | 8:34 AM

યુવક કેનેડાના ટોરેન્ટોમાં યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો .મહત્વપૂર્ણ છે કે મૃતક યુવકના પિતા રમેશ ડાખરા હાલમાં પાલનપુરમાં DYSPતરીકે ફરજ બજાવી રહ્યા છે.કારકિર્દી બનાવવા ગયેલા પુત્રનો મૃતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિદેશથી ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે.ગુજરાતના(Gujarat)  તત્કાલિન CM મોદીની સિક્યુરિટીમાં રહી ચૂકેલા DYSP રમેશ ડાખરાના પુત્રનો કેનેડામાંથી(Canada)  મૃતદેહ મળ્યો છે.સીદસર ગામનો 23 વર્ષીય આયુષ ડાખરા કેનેડામાં 5 મેના રોજ ગુમ થયો હતો.આયુષ ડાખરા છેલ્લા સાડા ચાર વર્ષથી કેનેડામાં અભ્યાસ અર્થે ગયો હતો. યુવક કેનેડાના ટોરેન્ટોમાં યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો .મહત્વપૂર્ણ છે કે મૃતક યુવકના પિતા રમેશ ડાખરા હાલમાં પાલનપુરમાં DYSPતરીકે ફરજ બજાવી રહ્યા છે.કારકિર્દી બનાવવા ગયેલા પુત્રનો મૃતદેહ મળતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના અને ભાવનગર  જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 14, 2023 12:01 PM
g clip-path="url(#clip0_868_265)">