Gujarati Video: ભાવનગર પોલીસે ડમી કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરી

Gujarati Video: ભાવનગર પોલીસે ડમી કાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 8:25 AM

ભાવનગરમાં (Bhavnagar)ડમી કાંડની(Dummy kand) તપાસમાં વધુ એક આરોપીનું નામ ખુલ્યું છે.પોલીસે વધુ એક ડમી ઉમેદવારની ધરપકડ કરી છે.તળાજા(Talaja)તાલુકાના તરસરા ગામના મનોજ બારૈયા નામના ડમી ઉમેદવારની પોલીસે ધરપકડ કરી છે...મહત્વનું છે કે ડમીકાંડમાં અત્યાર સુધી કુલ 58 લોકોની સંડોવણી સામે આવી છે.

ભાવનગરમાં (Bhavnagar)ડમી કાંડની(Dummy kand) તપાસમાં વધુ એક આરોપીનું નામ ખુલ્યું છે.પોલીસે વધુ એક ડમી ઉમેદવારની ધરપકડ કરી છે.તળાજા(Talaja)તાલુકાના તરસરા ગામના મનોજ બારૈયા નામના ડમી ઉમેદવારની પોલીસે ધરપકડ કરી છે…મહત્વનું છે કે ડમીકાંડમાં અત્યાર સુધી કુલ 58 લોકોની સંડોવણી સામે આવી છે.જેમાંથી પોલીસે 36 આરોપીઓની ધરપકડ કરી છે..જ્યારે હજુ પણ 22 આરોપી પોલીસ પકડથી દૂર છે.

આ પણ વાંચો : Ahmedabad : ઔડા દ્વારા નવતર પહેલ, SP રિંગ રોડ પર બ્રિજ બનાવતા પૂર્વે RCC સર્વિસ રોડ બનાવાશે

આ પૂર્વે ભાવનગર ડમીકાંડ કેસમાં SOG એ વધુ બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં આરોપી તરીકે 2 સગાભાઈઓની ધરપકડ કરાઈ છે.આરોપી દિનેશ પંડ્યા બગદાણા પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી તરીકે કાર્યરત છે..દિનેશ પંડયા અને તેનો ભાઈ ભદ્રેશ પંડ્યાની ધરપકડ થઈ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 09, 2023 08:21 AM
g clip-path="url(#clip0_868_265)">