Gujarati Video: બનાસકાંઠામાં થરાદમાં એસ. ટી. બસ થાંભલા સાથે અથડાઇ, કોઇ જાનહાની નહિ
ગુજરાતના બનાસકાંઠામાં થરાદમાં એસ. ટી. બસ થાંભલા સાથે અથડાઇ હતી. જેના પગલે આસપાસ લોકોના ટોળા એકત્ર થયા હતા. તો બીજી તરફ લોકો ડ્રાયવર નશાની હાલતમાં બસ ચલાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી.
ગુજરાતના (Gujarat) બનાસકાંઠામાં થરાદમાં એસ. ટી. બસ(ST Bus) થાંભલા સાથે અથડાઇ હતી. જેના પગલે આસપાસ લોકોના ટોળા એકત્ર થયા હતા. તો બીજી તરફ લોકો ડ્રાયવર નશાની હાલતમાં બસ ચલાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નથી.
આ ઉપરાંત આજે અમદાવાદમાં વહેલી સવારે અકસ્માત થવાની ઘટના સામે આવી છે. દૂરદર્શન ટાવર પાસે વહેલી સવારે ત્રિપલ અકસ્માત થયો હતો. 2 કાર અને એક ટુ-વ્હીલર વચ્ચે ટક્કર થઇ હતી. આ ઘટના બાદ એક કારમાં આગ લાગી હતી. તો અકસ્માતમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે પછી ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તો બીજી તરફ ફાયર બ્રિગેડની ટીમે કાર પર લાગેલી આગ પર કાબૂ મેળવ્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
