Gujarati Video : બનાસકાંઠાના ડીસામાં અસામાજિક તત્વો બેફામ, 1.50 લાખના સોનાના દાગીનાની લૂંટ

બનાસકાંઠાના ડીસા સોની બજારમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો દોઢ લાખના સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઇ ગયા છે. એક શખ્સ દુકાનમાં આવીને વેપારીને વાતોમાં વ્યસ્ત રાખી સોનાના દાગીનાની લૂંટ કરીને ભાગ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 9:01 AM

બનાસકાંઠાના ડીસામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. બનાસકાંઠાના ડીસા સોની બજારમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો દોઢ લાખના સોનાના દાગીનાની લૂંટ કરી ફરાર થઇ ગયા છે. લૂંટની વાત કરીએ તો એક શખ્સ દુકાનમાં આવીને વેપારીને વાતોમાં વ્યસ્ત રાખી સોનાના દાગીનાની લૂંટ કરીને ભાગ્યો હતો. બાદમાં થોડે દૂર જઈ તેના સાથી સાથે બાઇક પર ફરાર થઇ ગયો હતો. દુકાનમાંથી લૂંટ કરી ભાગતો શખ્સ CCTV કેમેરામાં કેદ થઈ ગયો છે. હાલ તો સમગ્ર મામલે વેપારીએ સ્થાનિક પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક પોલીસે આરોપીઓની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : Mandi : બનાસકાંઠાના ધાનેરા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 3005 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

ભાવનગરમાં 51 મંદિરમાં ચોરી કરનારી ગેંગ પકડાઈ

આ અગાઉ ભાવનગર સહિત રાજ્યના કુલ 51 મંદિરમાં ચોરી કરનારી ગેંગને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આ ગેંગ દ્વારા દર્શન કરવાના બહાને વિવિધ મંદિરોને નિશાનો બનાવી સોના ચાંદીના દાગીનાની મંદિરમાંથી ચોરી કરવામાં આવતી હતી.પોલીસે આ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને અતુલ ધકાણ, સંજય સોની અને ભરત થડેશ્વરની ધરપકડ કરી હતી. પોલીસે ટોળકીના 3 ચોરને ઝડપીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અને ચોરીનો મુદ્દમાલ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">