Gujarati Video : વડોદરામાં દૂધની ચોરી કરનાર આરોપીની પોલીસે સીસીટીવીને આધારે ધરપકડ કરી

| Edited By: | Updated on: Jul 07, 2023 | 5:54 PM

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી બેરોજગાર હોવાથી પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે ચોરીનો માર્ગ અપનાવ્યો હતો.હાલ તો પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ અને એક્ટિવા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Vadodara : વડોદરાના અલકાપુરીમાં છેલ્લા કેટલાક સમયથી થતી દૂધની ચોરીનો(Milk Theft) ભેદ ઉકેલાઇ ગયો છે.પોલીસે સીસીટીવીને આધારે દૂધની ચોરી કરનાર આરોપીને દબોચી લીધો છે. જેમાં આરોપી મહોમ્મદ રફીકની ધરપકડ કરવામાં આવી છે.

 આ પણ  વાંચો : Breaking News : ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલને ભાજપે રાજસ્થાનમાં ચૂંટણીના સહ પ્રભારી બનાવ્યા

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી બેરોજગાર હોવાથી પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે ચોરીનો માર્ગ અપનાવ્યો હતો.હાલ તો પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ અને એક્ટિવા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 07, 2023 05:45 PM