Gujarati Video: મહીસાગરમાં વરસાદી પાણીમાં 2 યુવકોના મોત, ડીપ પાસ કરતા તણાયા યુવકો

Mahisagar: મહીસાગરમાં વરસાદી પાણીમાં તણાવાથી 2 યુવકના મોત થયા છે. વીરપુર વક્તાપુર ગામે ગેસનો બાટલો લેવા જતા બે ભાઈઓ તણાયા હતા. વીરપુર સાઠંબા રોડ પર ડીપ પાસ કરતા યુવકો તણાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 11:44 PM

Mahisagar: મહીસાગરમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ બનેલી છે. આ દરમિયાન વરસાદી પાણીમાં તણાવાથી 2 યુવકોના મોત થયા છે. વીરપુરના વક્તાપુર ગામે ગેસનો બાટલો લેવા જતા સમયે બે ભાઈઓ તણાયા હતા. વીરપુર સાઠંબા રોડ પર ડીપ પાસ કરતા યુવકો તણાયા હતા. પૂરના પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે બંને યુવકો તેની સામે ટકી શક્યા ન હતી પાણીની સાથે તણાવા લાગ્યા હતા.

આ પણ વાંચો : Vadodara: મેયર વિરુદ્ધ પત્રિકા ફરતી કરનાર આરોપીઓ જામીન મુક્ત, ભાજપના કાર્યકર આરોપીને કરાયો સસ્પેન્ડ

બંને  ભાઈઓના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા

આસપાસના સ્થાનિકોએ યુવકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે યુવકોને બચાવી શકાયા ન હતા. બંને યુવકોના મૃતદેહો બહાર કાઢી લેવામાં આવ્યા છે. વીરપુરમાં પડેલા ભારે વરસાદથી કોતરમાં પાણી આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી.બંને આશાસ્પદ યુવકોના ડૂબવાથી મોત થતા નીપજ્યા હતા. ત્યારે સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

Input Credit- Pritesh Panchal- Mahisagar

મહીસાગર  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">