Vadodara Video: મેઘાલયમાં ધોધ જોવા જતા ગુજરાતી પ્રવાસી ફસાયા, પોલીસની મદદથી બચાવાયા

| Edited By: | Updated on: Oct 04, 2023 | 5:22 PM

વડોદરાના પ્રવાસીઓ મેઘાલયમાં ફસાઈ જતા તેમને બચાવાયાના સમાચાર આવી રહ્યા છે. મેઘાલયલમાં ધોધ જોવા માટે ગયેલ પ્રવાસી રસ્તો ભૂલી જવાને લઈ જંગલ વિસ્તારમાં પહોંચી ગયા હતા. સ્થાનિક પોલીસની મદદ વડે તેમને બચાવીને બહાર પરત લાવવામાં આવ્યા હતા. વડોદરાના બે પ્રવાસી મેઘાયલના જંગલ વિસ્તારમાં ફસાઈ ગયા હતા. પૂર્વોત્તર ભારત કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. જ્યાં પ્રવાસ માટે વડોદરાથી પ્રવાસીઓ પહોંચ્યા હતા અને જેઓ ફસાઈ જતા ચિંતા વધી ગઈ હતી.

આ પણ વાંચોઃ Sabarkantha: જીવનસાથી શોધવા જતા છેતરપિંડીનો ભોગ બની બેંક મેનેજર યુવતી, ઠગ યુવક સામે નોંધાઈ ફરિયાદ

અવની સોની અને અભિષેક જાંબલને સ્થાનિક પોલીસે જંગલમાંથી બચાવીને સહીસલામત રીતે બહાર નિકાળ્યા હતા. ધોધ જોવા જવા દરમિયાન રસ્તો ભૂલી જવાને લઈ તેઓ જંગલ વિસ્તારમાં પહોંચી ગયા હતા. મેઘાલયના જંગલ વિસ્તારમાં ભટકી ગયા બાદ પોલીસની મદદ લેવામાં આવી હતી. જેમાં બંનેને બહાર નિકાળવામાં આવ્યા હતા. મેઘાલયમાં કુદરતી ધોધ અનેક આવેલા છે અને જેને જોવા માટે દેશ વિદેશથી લોકો આવતા હોય છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 04, 2023 05:21 PM