Gujarat Weather Forecast: આજે અમદાવાદ ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના, જુઓ Video

રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. તેવામાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ ( Gujarat Rain ) વરસ્યો છે.તો આજે મંગળવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 7:39 AM

રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. તેવામાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ ( Gujarat Rain ) વરસ્યો છે.તો આજે મંગળવારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેશે. તો અમરેલીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. આણંદમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેશે. અરવલ્લીમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેશે. બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે રાજ્યમાં જુનાગઢ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી, જુઓ Video

ડાંગમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. કચ્છમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. તો બીજી તરફ સુરતમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેશે. વડોદરામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેશે. વલસાડમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહેશે. તો આ તરફ પાટણમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહેશે. તો આજે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના મોટાભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, વડોદરા,છોટાઉદેપુર વલસાડ તેમજ ગીર સોમનાથમાં ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. તેમજ સુરત , ભરૂચ , ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ 28 જૂને ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">