Gujarat Weather Forecast : આજે રાજ્યમાં જુનાગઢ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી, જુઓ Video

આજે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ,ખેડા, વડોદરા જેવા જિલ્લાઓમાં ન્યૂનત્તમ તાપમાન 29 ડિગ્રી રહેશે. તો બીજી તરફ અમદાવાદ,અમરેલી,ગાંધીનગર, ખેડા,સુરત જેવા જિલ્લાઓમાં દિવસ દરમિયાન 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 8:16 AM

Gujarat Rain : આજે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ,ખેડા, વડોદરા જેવા જિલ્લાઓમાં ન્યૂનત્તમ તાપમાન 29 ડિગ્રી રહેશે. તો બીજી તરફ અમદાવાદ,અમરેલી,ગાંધીનગર, ખેડા,સુરત જેવા જિલ્લાઓમાં દિવસ દરમિયાન 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે બોટાદ જિલ્લામાં રાજ્યનું સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન રહેશે, જુઓ Video

આ તરફ આણંદ, અરવલ્લી, દાહોદ,મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, સુરેન્દ્રનગર અને તાપી સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. શનિવારે બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, પોરબંદરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહે તેવી સંભાવના છે. ગીર સોમનાથ, જુનાગઢ જેવા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.

મહેસાણા અને પાટણમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તો બોટાદમાં 37 ડિગ્રી તાપમાન રહે છે. તો દાહોદ, ડાંગ અને પોરબંદર જેવા જિલ્લાઓમાં ન્યૂનત્તમ તાપમાન 25 ડિગ્રી રહે તેવી સંભાવના છે.

તો આ તરફ આણંદ, અરવલ્લી,ભરુચ, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર,કચ્છ, મહીસાગર, મોરબી, નવસારી,રાજકોટ, સાબરકાંઠા,સુરત,તાપી અને વલસાડ જેવા જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે.

આગામી 5 દિવસ છુટો છવાયો વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યવાસીઓને ચોમાસાની રાહ જોવી પડે તેવી સંભાવના છે. આગામી 5 દિવસને લઈ રાજ્યમાં ચોમાસાને લઈ કોઈ શક્યતા નથી. હવામાન વિભાગ અનુસાર ચોમાસુ હાલ ઓડિશા સુધી પોહચ્યું છે. આગામી 5 દિવસ વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે. આગામી થોડાક દિવસો ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, બનાસકાંઠા અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ વરસવાની સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">