Gujarat Weather Forecast : આજે રાજકોટ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વાતાવરણ રહે તેવી સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં સામાન્ય વાતાવરણ રહે તેવી સંભાવના છે. જેના પગલે રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વાતાવરણ રહેશે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સવારે અને રાત્રે ઠંડી રહે તેવી સંભાવના છે. જ્યારે બપોરે 34થી 38 ડિગ્રી જેટલું તાપમાન રહેશે.અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની અંદર રહેશે તેવી સંભાવના છે. બેવડી ઋતુના કારણે તાપમાનમાં ખાસ વધારો-ઘટાડો નહીં થાય. શરદ પૂર્ણિમાએ પણ વાતાવરણ સામાન્ય રહે તેવી સંભાવના છે.
Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં સામાન્ય વાતાવરણ રહે તેવી સંભાવના છે. જેના પગલે રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વાતાવરણ રહેશે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સવારે અને રાત્રે ઠંડી રહે તેવી સંભાવના છે.
જ્યારે બપોરે 34થી 38 ડિગ્રી જેટલું તાપમાન રહેશે.અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રીની અંદર રહેશે તેવી સંભાવના છે. બેવડી ઋતુના કારણે તાપમાનમાં ખાસ વધારો-ઘટાડો નહીં થાય.શરદ પૂર્ણિમાએ પણ વાતાવરણ સામાન્ય રહે તેવી સંભાવના છે.આ સાથે જ હવામાન વિભાગ પ્રમાણે આ મહિનાને ટ્રાન્ઝીસ્ટ અથવા સાયક્લોન મહિનો પણ કહી શકાય છે.
રાજ્યમાં કેટલુ રહેશે વાતાવરણ
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે અમદાવાદ, આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, ડાંગ,ગીર સોમનાથ,જામનગર, ખેડા, મહીસાગર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
તેમજ અરવલ્લી,દાહોદ, ગાંધીનગર, જુનાગઢ,કચ્છ,મહેસાણા,પંચમહાલ,મહીસાગર સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ ભરુચ,દેવભૂમિ દ્વારકા, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર,રાજકોટ, સુરત,તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
