Gujarat Weather Forecast: આજે ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવના, જુઓ Video

આજે ગુરુવારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાક રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2023 | 7:38 AM

Weather Forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 24 કલાક રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast: આજે ભાવનગર સહિત રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના, જુઓ Video

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી હળવો વરસાદ પડી શકે છે. તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં પણ વરસાદની શક્યતા છે. તો આ તરફ આજે ગુરુવારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

તો બીજી તરફ હવામાન વિભાગ અનુસારે આજે ગુરુવારે અમદાવાદ, ભરુચ, ભાવનગર, બોટાદ, ડાંગ, ગીર સોમનાથ, મહીસાગર, નર્મદા,સાબરકાંઠા, સુરત, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, ગાંધીનગર, જુનાગઢ, મહેસાણા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી બાજુ કચ્છ, ખેડા, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">