Gujarat Weather Forecast : આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video

હવામાન વિભાગ અનુસાર આજથી એટલે કે રવિવારથી આગામી 5 દિવસ ભારે વરસાદની સંભાવના રહી શકે છે. તો આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 8:19 AM

Weather Forecast : હવામાન વિભાગ અનુસાર આજથી એટલે કે રવિવારથી આગામી 5 દિવસ ભારે વરસાદની સંભાવના રહી શકે છે. તો આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે છોટા ઉદેપુર સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

તો આજે રવિવારે સુરત, ડાંગ, નવસારી, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં હાલ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. તો બીજી તરફ ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે. મોન્સૂન સિસ્ટમના પગલે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, ગીર સોમનાથ, મહીસાગર, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો ભરુચ,છોટાઉદેપુર, ડાંગ, ખેડા, નવસારી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

તો બીજી તરફ આણંદ, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ,દાહોદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પાટણ, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ અરવલ્લી, જામનગર, જુનાગઢ, મોરબી, મહેસાણા, સાબરકાંઠા, સુરત સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">