ગુજરાતમાં બુધવાર મધરાતથી જાહેર કરાયેલી એસ.ટી. કર્મચારીઓની હડતાળ મોકૂફ રખાઇ

ગુજરાતના વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી સાથેની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં એસટી કર્મચારીઓના હિતમાં 18માંથી 10 માગણીઓ સ્વીકરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 10:35 PM

ગુજરાતમાં બુધવાર મધરાતથી જાહેર કરવામાં આવેલી એસ. ટી. કમર્ચારીઓની હડતાળ મોકૂફ જાહેર કરવામાં આવી છે. જેમાં
વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદી સાથેની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં એસટી કર્મચારીઓના હિતમાં 18માંથી 10 માગણીઓ સ્વીકારવામાં  આવી છે.

આ માંગણીઓ સ્વીકારવા આવી છે. 

-કર્મચારીઓને 5 ટકા ડીએ આપવામાં આવશે

-7માં પગાર પંચનું ત્રીજુ ચૂકવણું કરવામાં આવશે

-7માં પગાર પંચનો બાકી હપ્તો નવેમ્બરમાં ચુકવવામાં આવશે

-અકસ્માતના કિસ્સામાં 4 લાખ સુધીનું વળતર અપાશે

– વર્ગ-4ને બોનસ આપવાનું  નક્કી કરાયું

– કોરોનામાં મૃત્યુ પામેલા કર્મચારીઓને નિયમ મુજબ ચુકવણું કરાશે

– હક્કની રજા અને મોંઘવારી ભથ્થુ પણ આપવામાં આવશે

– કંડક્ટર અને ડ્રાઇવરનો ગ્રેડ પે વધારવામાં આવશે

– ડ્રાઇવરને 1800 અને કંડક્ટરને 1900નો પે ગ્રેડ આપવામાં આવશે.

– સંકલન સમિતિએ  હડતાળ મોકૂફ રાખવાનું નક્કી કર્યું છે

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં(Gujarat)21 ઓક્ટોબરથી એસટી કર્મચારીઓ(ST Employees)પડતર માગોને(Demand)લઈ હડતાળ(Strike)પર ઉતરવા જવાની જાહેરાત કરી હતી. ગુજરાત એસટી નિગમના અંદાજીત 35 હજાર વધુ કર્મચારીઓ પડતર માંગણીઓના ઉકેલ માટે સતત રજૂઆતો કરી રહ્યા હતા પરંતુ હજી સુધી કોઇ ઉકેલ ન આવતા તમામ કર્મીઓ માસ સીએલ(Mass CL)પર જવાની તૈયારી કરી હતી. તેમજ બુધવાર મધરાતથી આ કર્મચારીઓ હડતાળ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

જો એસટી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હોત તો 8 હજાર જેટલી બસ થંભી ગઇ જાત અને તેના કારણે હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે આ મુદ્દે વાહન વ્યવહાર મંત્રી સાથે મંત્રતા બાદ સુખદ સમાધાન નીકળ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતમાં 20 લાઇટ હાઉસ સ્થળને ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે વિકસાવાશે : સર્બાનંદ સોનોવાલ

આ પણ વાંચો : રાજકોટમાં અતિવૃષ્ટીનો રિ-સર્વે કરવા કોંગ્રેસની માંગ, ધારાસભ્ય લલિત વસોયાએ પણ ઉઠાવ્યા સવાલ

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">