Navsari Rain : નવસારી પંથકમા વીજળીના કડાકા ભડાકા સાથે સાર્વત્રિક વરસાદ, જુઓ Video
નવસારી શહેરમાં આજે વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. નવસારીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. નવસારીના ખેરગામ, વાંસદા, ચીખલી, ગણદેવી, જલાલપોર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તેમજ વડોદરાના શિનોર પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળે છે. વડોદરાના મિંઢોળ, સાધલી, ઉતરાજ, અવાખલ, ટીમ્બરવા સહિત ગામડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
Rain : રાજ્યમાં મેઘરાજાની જમાવટ થઈ છે. નવસારી શહેરમાં આજે વહેલી સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. નવસારીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. નવસારીના ખેરગામ, વાંસદા, ચીખલી, ગણદેવી, જલાલપોર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તેમજ વડોદરાના શિનોર પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળે છે.
આ પણ વાંચો : Navsari: નવસારી પોલીસે મોંઘીદાટ કારમાં દારુની હેરાફેરી કરતી મહિલા બુટલેગર ઝડપી, જુઓ Video
વડોદરાના મિંઢોળ, સાધલી, ઉતરાજ, અવાખલ, ટીમ્બરવા સહિત ગામડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો બનાસકાંઠા પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ અંબાજીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે ધોધમાર વરસાદ વરસ્તા બજારમાં સન્નાટાનો માહોલ જોવા મળ્યો હતો.
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા