Gujarat Rain: જૂનાગઢ શહેરમાં મુશળધાર વરસાદ,રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો-Video

Heavy rain in Junagadh: જૂનાગઢ શહેરમાં જ ચારે તરફ નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સ્થિતી અંગે સતત નજર રાખી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 7:09 PM

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો.ભારે વરસાદને લઈ જૂનાગઢ શહેરમાં અનેક રસ્તાઓ પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો હતો. અનેક વિસ્તારોમાં વાહનો અને લોકો પણ તણાતા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈ નદીઓમાં ઘોડાપૂર આવવાને લઈ સ્થિતી ગંભીર બની હતી. જૂનાગઢમાં જળતાંડવ જેવી સ્થિતી જોવા મળી હતી.

વરસાદે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યુ હોય એવા હાલ જોવા મળ્યા હતા. ફસાયેલા લોકોને બહાર નિકાળવા માટે એનડીઆરએફની ટીમની મદદ લેવમાં આવી છે. રસ્તાઓ બંધ કરવાની સ્થિતી સર્જાઈ હતી. જૂનાગઢ શહેરમાં જ ચારે તરફ નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સ્થિતી અંગે સતત નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચો : Sabarkantha: શામળાજી-હિંમતનગર નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પર એક-એક ફુટ ઉંડા ખાડા, નવા નિર્માણ થયેલા પુલની હાલત ફરી ભંગાર બની-Video

જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">