Surat: ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યુ-આ વખતે 400 ને પાર, ત્રીજી વખત સરકાર રચવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ, જુઓ Video
સુરતમાં મતદાતા ચેતના અભિયાન યોજવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કેન્દ્ર એનડીએ સરકાર ફરીથી 400 થી વધારે બેઠકો સાથે કેન્દ્રમાં સત્તા સંભાળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સુરતમાં મતદાતા ચેતના અભિયાન યોજવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે કેન્દ્ર એનડીએ સરકાર ફરીથી 400 થી વધારે બેઠકો સાથે કેન્દ્રમાં સત્તા સંભાળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અધ્યક્ષ પાટીલે કહ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી એકવાર સત્તામાં સંભાળશે. મોદી સરકાર ત્રીજીવાર સત્તાના સરકારના સુત્રો સંભાળશે. અધ્યક્ષ પાટીલે કહ્યુ હતુ કે, ગત ચૂંટણીમાં ભાજપે 300 થી વધારે બેઠકો જીતી હતી. આ પહેલા ભાજપે પ્રથમ વાર 283 બેઠકો મેળવી હતી. આ વખતે 400થી વધારે બેઠક જીતીને એનડીએ સરકારમાં આવશે.
નવા મતદારોની નોંધણી કરાવીને કાર્યકર્તાઓને પ્રદેશ ભાજપ અધ્યક્ષે મતદારોને સંબોધિત કર્યા હતા. આગળ કહ્યુ હતુ કે, મોદી સરકારને કેન્દ્રમાં આ સાથે જ 10 વર્ષ પૂર્ણ થશે. મોદી સરકારે દશ વર્ષમાં પાયો બનાવવાનુ કામ કર્યુ છે. જેની પર હવે ઈમારત રચાવાની શરુઆત થશે. આમ મજબૂત ઈમારત જેની પર રચાશે.
આ પણ વાંચોઃ Vadodara: SSG હોસ્પિટલ કમ્પાઉન્ડ બન્યુ દારુની મહેફીલ માણવાનુ સ્થળ, અસમાજીક તત્વોએ જમાવ્યો અડ્ડો! જુઓ Video
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
