Valsad Video : તમાકુના હોલસેલ વેપારીઓની દુકાનમાં GST વિભાગનું સર્ચ ઓપરેશન, GSTના બિલ સહિત તમામ સામાનની તપાસ
વલસાડ જિલ્લામાં બિલ વગર તમાકુની ગેરકાયદે હેરાફેરી હોવાની માહિતી મળતા GST વિભાગે તવાઈ બોલાવી છે. વાપીમાં GST વિભાગની અલગ અલગ ટીમે શક્તિ સેલ્સ, ભેરુ સ્ટોર અને ટ્રેડર્સ સહિતની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
Valsad : વલસાડમાં તમાકુના હોલસેલ વેપારીઓની દુકાનમાં GST વિભાગે (GST Department) દરોડા (Raid) પાડ્યા છે. વલસાડ જિલ્લામાં બિલ વગર તમાકુની ગેરકાયદે હેરાફેરી હોવાની માહિતી મળતા GST વિભાગે તવાઈ બોલાવી છે. વાપીમાં GST વિભાગની અલગ અલગ ટીમે શક્તિ સેલ્સ, ભેરુ સ્ટોર અને ટ્રેડર્સ સહિતની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જયાં GSTના બિલ સહિત તમામ સામાનની તપાસ કરવામાં આવી રહી છે. મોટા પ્રમાણમાં બિલ વગર તમાકુની ગેરકાયદે હેરાફેરી કરતા હોવાની બાતમી મળતા ચેકિંગ કર્યું હતું. GST વિભાગના સર્ચ ઓપરેશનથી તમાકુના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Follow Us
Latest Videos
વડોદરા MS યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજન સામે ફરી સવાલ
Breaking News : સુરતમાં 8 નકલી ડોક્ટરો ઝડપાયા
PM મોદીના 76મા જન્મદિવસે સૌરભ પટેલે યાદ કર્યો મહાત્મા મંદિરનો કિસ્સો
PM મોદીના શાસનકાળમાં મહિલા આરક્ષણ થઈને જ રહેશે, શંકા રાખવાની જરૂર નથી
