Banaskantha Video : કોંગ્રેસમાંથી આવેલા ગોવા રબારી બન્યા ડીસા  માર્કેટ યાર્ડના ચેરમેન, અરજણ પટેલ વાઇસ ચેરમેન બન્યા

Banaskantha Video : કોંગ્રેસમાંથી આવેલા ગોવા રબારી બન્યા ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન, અરજણ પટેલ વાઇસ ચેરમેન બન્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 3:22 PM

કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી ડીસા માર્કેટ યાર્ડના (Deesa Market Yard) ચેરમેન બન્યા છે. તો બીજી તરફ ડીસા માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન તરીકે અરજણ પટેલની વરણી કરવામાં આવી છે.

Banaskantha : બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં 10 વર્ષના વનવાસ બાદ ગોવા રબારીની (Gova Rabari) ફરી એન્ટ્રી થઈ છે. કોંગ્રેસમાંથી આવેલા પૂર્વ ધારાસભ્ય ગોવા રબારી ડીસા માર્કેટ યાર્ડના (Deesa Market Yard) ચેરમેન બન્યા છે. તો બીજી તરફ ડીસા માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન તરીકે અરજણ પટેલની વરણી કરવામાં આવી છે. માર્કેટ યાર્ડની ડિરેકટરોની બેઠકમાં આ વરણી માટેનો નિર્ણય લેવાયો હતો. જિલ્લા ભાજપ પ્રમુખે મેન્ડેટનું અનાદર ન કરવા ડિરેક્ટરોને સૂચના આપવામાં આવી હતી. ચેરમેન અને વાઇસ ચેરમેનના સમર્થકોએ ફુલહાર પહેરાવીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પણ વાંચો- અમદાવાદમાં ભૂવા પડવાનો સીલસીલો યથાવત, જમાલપુરમાં ભૂવા પડવાની ભરમાર, સ્થાનિકોમાં તંત્ર સામે રોષ

બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">