Gandhinagar : માણસાના ઇટાદરા ગામમાં સામાન્ય તકરારમાં જુથ અથડામણ, પોલીસ ઘટના સ્થળે
ગુજરાતના ગાંધીનગરના માણસાના (Mansa) ઈટાદરા ગામે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણ થઈ. જેમાં અથડામણમાં કેટલાક વાહનો સળગાવી દેવામાં આવ્યા. બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો
ગુજરાતના (Gujarat) ગાંધીનગરના માણસાના (Mansa) ઈટાદરા ગામે યુવતીની છેડતી બાબતે જૂથ અથડામણ(Group Clash) થઈ. જેમાં અથડામણમાં કેટલાક વાહનો સળગાવી દેવામાં આવ્યા. બીજી તરફ બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો. તો મામલો વધુ ન વણશે માટે સમગ્ર ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ સાથે જ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Ambaji ચૈત્રી પૂનમના મેળાને લઇને ભક્તોનું ઘોડાપૂર, જય અંબેના નાદથી ગુંજયું મંદિર પરિસર
આ પણ વાંચો : Surendranagar : ચોટીલા ખાતે ચામુંડા માતાના દર્શનાર્થે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
