ગુજરાતના નાના શહેરોને હવાઈ સેવાથી જોડવામાં આવશે, અમદાવાદથી કેશોદ, અમરેલી, રાજકોટની ફ્લાઈટ શરૂ થશે, જૂઓ Video
અમદાવાદથી કેશોદ, અમરેલી, રાજકોટની ફ્લાઈટ (flight) શરૂ થશે. અમદાવાદથી પોરબંદર, ભાવનગર રૂટ પણ તેમાં સામેલ કરવામાં આવશે. અંબાજી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) માટે અમદાવાદથી હેલિકોપ્ટર (helicopter) સેવા શરૂ કરવામાં આવશે.
Ahmedabad : ગુજરાતમાં નાના શહેરોને જોડતી હવાઈ સેવાને (air service) લઈને સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના નાના શહેરોને હવાઈ સેવાથી જોડવામાં આવશે. અમદાવાદથી કેશોદ, અમરેલી, રાજકોટની ફ્લાઈટ (flight) શરૂ થશે. અમદાવાદથી પોરબંદર, ભાવનગર રૂટ પણ તેમાં સામેલ કરવામાં આવશે. અંબાજી, સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) માટે અમદાવાદથી હેલિકોપ્ટર (helicopter) સેવા શરૂ કરવામાં આવશે.
ગુજરાતના નાનાં શહેરો જેવા કે વડોદરાથી ભૂજ, પોરબંદર, કેશોદ, રાજકોટની ફ્લાઈટ મળશે. અમદાવાદ-વડોદરા એરપોર્ટ પરથી 11 રૂટની નવી ફ્લાઈટ શરૂ કરવા ટેન્ડર મગાવ્યા છે. 8 એર સ્ટ્રીપના સર્વે માટે એરપોર્ટ ઓથોરિટીની ટીમ મુલાકાતે આવશે.
Follow Us
Latest Videos
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
