Gujarat Weather Forecast: આજે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના, જુઓ Video

હવામાન વિભાગ મુજબ આજે ગુરુવારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. તો આગામી 7 દિવસ સુધી વધુ વરસાદ નહીં પડે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 7:38 AM

Weather Forecast:  હવામાન વિભાગ મુજબ આજે ગુરુવારે કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ (Monsoon 2023) પડે તેવી સંભાવના છે. તો આગામી 7 દિવસ સુધી વધુ વરસાદ નહીં પડે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જો કે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવો અને છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા છે તો આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

આ પણ વાંચો : Monsoon 2023 Video : ગુજરાતમાં વરસાદી આફતના કારણે એક જ સપ્તાહમાં 28 લોકોનાં મોત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં મોટા પાયે નુકસાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુરુવારે અમદાવાદ, આણંદ, દેવભૂમિ દ્વારકા,જામનગર, ખેડા, મોરબી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બનાસકાંઠા, ભરુચ, બોટાદ, ડાંગ, ગીર સોમનાથ, મહીસાગર, નર્મદા, નવસારી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ આજે ગુરુવારે તો અરવલ્લી, ગાંધીનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો કચ્છ જિલ્લામાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">