AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : રાજકોટ જિલ્લાના ખેડૂતોને બજેટમાં ઘણી આશા અને અપેક્ષા, જાણો કઇ બાબતોમાં ઇચ્છે છે રાહત

તમામ વર્ગના લોકો પોતાના માટે કઇક આશા અપેક્ષા રાખીને બેઠા છે. ખાસ કરીને ખેડૂતોને આ બજેટમાં ઘણી અપેક્ષાઓ છે. રાજકોટ (Rajkot) જિલ્લાના ખેડૂતો ખાતર, બિયારણ વગેરેના ભાવમાં થોડી રાહત મળે તેવી આશા રાખી રહ્યા છે.

Gujarati Video : રાજકોટ જિલ્લાના ખેડૂતોને બજેટમાં ઘણી આશા અને અપેક્ષા, જાણો કઇ બાબતોમાં ઇચ્છે છે રાહત
FarmerImage Credit source: ફાઇલ તસવીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 10:51 AM
Share

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરવાના છે. ત્યારે તમામ વર્ગના લોકો પોતાના માટે કઇક આશા અપેક્ષા રાખીને બેઠા છે. ખાસ કરીને ખેડૂતોને આ બજેટમાં ઘણી અપેક્ષાઓ છે. રાજકોટ જિલ્લાના ખેડૂતો ખાતર, બિયારણ વગેરેના ભાવમાં થોડી રાહત મળે તેવી આશા રાખી રહ્યા છે. સરકાર ખેડૂતોને બજેટમાં ઉત્પાદનમાં ફાયદો મળે તેવુ બજેટ પાસ કરે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.

આ પણ વાંચો-Budget 2023 Date and Time : ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે બજેટનું LIVE Telecast, જાણો સંપૂર્ણ માહિતી

દેશના સૌથી મોટા વર્ગ ખેડૂતોને રિઝવવા માટે સરકાર ખેતીના મશીન અને ઉપકરણો પરના ટેક્સમાં છૂટછાટ આપી શકે છે. ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે કે તેમને દિવસે વીજળી આપવી જોઇએ. ખેડૂતોને લોનમાં પણ રાહત મળી રહે તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે.

Follow Us
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
g clip-path="url(#clip0_868_265)">