Vadodara: વડોદરાના વાઘોડીયામાં મેઘમહેરથી ખેડૂતો ઝૂમી ઉઠ્યા, મૂરઝાતા પાકને જીવનદાન મળ્યાનો આનંદ, જુઓ Video

|

Sep 16, 2023 | 5:06 PM

લાંબા સમયથી વરસાદની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે. આ દરમિયાન વડોદરા વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ ખેડૂતોને મોટી રાહત સર્જાઈ છે. વાઘોડીયા વિસ્તારમાં વરસાદ વરસવાને લઈ ખેતરમાં આનંદથી ઝૂમી ઉઠ્યા હતા. વાઘોડીયામાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે. આ માહોલ જોઈને ખેડૂતોમાં આનંદ છવાયો છે. ખેડૂતોને પાકમાં જીવતદાન મળવા રુપ વરસાદ વરસવાને લઈ રાહત સર્જાઈ છે.

આ પણ વાંચોઃ Ukai Dam: તાપીના ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો નોંધાયો, 2.70 ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જુઓ Video

ડાંગર, તુવર, કપાસ સહિતના પાકોમાં એક મહિનાથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ખેડૂતો કહી રહ્યા છે કે, બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ઉપરવાળાએ મહેર કરી છે અને પાક હવે બચી ગયાનો આનંદ છે. પાક મુરઝાઈ રહ્યો હતો અને વરસવાને લઈ રાહત સર્જાઈ છે. ખેડૂતોમાં આનંદ છવાયો છે કે, વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસવાને લઈ ખેતી પાકોનો જીવતદાન મળ્યુ છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video