Gandhinagar : જૂના સચિવાલયમાં આગ લાગવાની ખોટી માહિતી ફેલાતા અફરા તફરી,  જુઓ Video

Gandhinagar : જૂના સચિવાલયમાં આગ લાગવાની ખોટી માહિતી ફેલાતા અફરા તફરી, જુઓ Video

| Edited By: | Updated on: May 12, 2025 | 12:43 PM

ગાંધીનગરમાં ફાયર વિભાગમાં એક શખ્સે ખોટી ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. જૂના સચિવાલયમાં આગ લાગી હોવાની ખોટી માહિતી આપી છે. ફાયરની ટીમ સ્થળે પહોંચતા ફરિયાદ ખોટી હોવાનું સામે આવ્યું છે.

ગાંધીનગરમાં ફાયર વિભાગમાં એક શખ્સે ખોટી ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. જૂના સચિવાલયમાં આગ લાગી હોવાની ખોટી માહિતી આપી છે. ફાયરની ટીમ સ્થળે પહોંચતા ફરિયાદ ખોટી હોવાનું સામે આવ્યું છે. તાત્કાલિક પોલીસને જાણ કરાતા શખ્સની ઓળખ થઈ હતી. પોલીસે પૂછપરછ કરતા શખ્સે ખોટી માહિતી આપવા બદલ માફી માગી છે.

ફાયરમાં એક શખ્સે આપી ખોટી માહિતી

ઉલ્લેખનીય છે કે એક શખ્સે ફાયરને જાણ કરતા કહ્યું સિલિન્ડર ફાટતા જૂના સચિવાસયમાં આગ લાગી છે. જેથી તાત્કાલિક ફાયર વિભાગની ટીમે સ્થળે પહોંચી છે. તો સામે આવ્યું કે આગ લાગી નથી. કે આવો કોઈ બનાવ સ્થળે બન્યો નથી. જે બાદ પોલીસને જાણ કરાતા પોલીસે શખ્સની ઓળખ કરી છે. આકરી પૂછપરછ કરતા ખોટી માહિતી આપી હોવાનું સામે આવ્યું છે. ખોટી માહિતી આપી હોવાનું શખ્સે સ્વીકારી માફી માંગી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો