Dwarka Rain : દેવભૂમિ દ્વારકાના ધોધમાર વરસાદ, રોડ-રસ્તા પર ફરી વળ્યા પાણી, જૂઓ Video
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની (Rain) આગાહી આપી છે. તે અનુસાર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
Dwarka : ગુજરાતમાં મેઘરાજાની અવિરત કૃપા વરસી રહી છે. અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની (Rain) આગાહી આપી છે. તે અનુસાર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો છે. કલ્યાણપુર અને દ્વારકામાં સારો એવો વરસાદ વરસ્યો છે. દ્વારકામાં રોડ-રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે.
આ પણ વાંચો- Banaskantha Rain: લાખણીના ગ્રામ્ય વિસ્તારોમાં પડ્યો ભારે વરસાદ, ખેતરો બેટમાં ફેરવાયા, જુઓ Video
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 07, 2023 10:52 AM
Latest Videos