AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : ન્યૂડ વીડિયોકોલ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું મોટું નિવેદન, આવા વિષયોથી ભાગવાને બદલે પોલીસ મથકે ગુનો નોંધાવો

Gujarati Video : ન્યૂડ વીડિયોકોલ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું મોટું નિવેદન, આવા વિષયોથી ભાગવાને બદલે પોલીસ મથકે ગુનો નોંધાવો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 12:22 PM
Share

ન્યુડ વીડિયોકોલ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે ન્યૂડ વીડિયોકોલ ઉચકાઇ જાય તો ડરતા નહીં. ન્યુડ વીડિયોકોલથી નિર્દોષોને બ્લેક મેઇલ કરાય છે. આવી ઘટનાઓનો ભોગ બનેલાઓએ ડરવાની જરૂર નથી.

Surat : તાજેતરમાં મોટી ઉંમરના લોકોને વીડિયો કોલ (Video call) કરી સામેની તરફની વ્યક્તિ ન્યૂડ થઇ તેનો સ્ક્રીન શોટ લઇ પછી ધમકી આપી ખંડણી માગતી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે આવી ઘટનાઓના અનેક કેસ સામે આવતા ગુજરાત સરકાર પણ સતર્ક થઇ રહી છે અને લોકોને સતર્ક રહેવા અને ગભરાવાની જરુર ન હોવાનું જણાવી જાગૃત થવાનું કહી રહી છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) આવી ઘટનાઓને લઇને મોટુ નિવેદન આપ્યુ છે.

આ પણ વાંચો- Rajkot : મારવાડી કોલેજમાંથી મળેલા ગાંજાને લઇને મોટો ખુલાસો, FSL રિપોર્ટમાં મળેલા છોડ ગાંજાના જ નીકળ્યા, જુઓ Video

ન્યુડ વીડિયોકોલ મુદ્દે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ હતુ કે ન્યૂડ વીડિયોકોલ ઉચકાઇ જાય તો ડરતા નહીં. ન્યુડ વીડિયોકોલથી નિર્દોષોને બ્લેક મેઇલ કરાય છે. આવી ઘટનાઓનો ભોગ બનેલાઓએ ડરવાની જરૂર નથી. સમાજ સમજુ છે, સમાજથી પણ ન ડરવું જોઇએ. આવા વિષયોથી ભાગવાને બદલે પોલીસ મથકે ગુનો નોંધાવવો જોઇએ.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">