Gir Somnath : અહેમદપુર માંડવીમાં મુખ્ય માર્ગ પર લટાર મારતી સિંહણ, જુઓ Video

Gir Somnath : અહેમદપુર માંડવીમાં મુખ્ય માર્ગ પર લટાર મારતી સિંહણ, જુઓ Video

| Edited By: | Updated on: May 27, 2023 | 11:57 AM

Gir Somnath : ઉનાના અહેમદપુર માંડવીના નગીનાના ઢોરા પાસે હનુમાન મંદિર ના મુખ્ય માર્ગે વહેલી સવારે એક સિંહણ બિન્દાસ રસ્તામાં ચાલતા એક રાહદારીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી મંદિરે દર્શને આવતાં લોકો માં ભય નો માહોલ સર્જાયો.

Gir Somnath : ઉનાના અહેમદપુર માંડવીના નગીના ના ઢોરા પાસે હનુમાન મંદિર ના મુખ્ય માર્ગે વહેલી સવારે એક સિંહણ બિન્દાસ રસ્તામાં ચાલતા એક રાહદારીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી મંદિરે દર્શને આવતાં લોકો માં ભય નો માહોલ સર્જાયો. સિંહણ રસ્તો ક્રોસ કરીને ગાંડા બાવળના જંગલ વિસ્તાર માં થઈ ને દરિયા કિનારા તરફ ચાલી ગઈ.

આ ઉપરાંત જૂનાગઢના  વિલીંગ્ડન ડેમ પર સિંહની લટાર મારતો વિડીયો સામે આવ્યો છે. જેમાં પર્યટકોને ચાલવાની જગ્યા પર સિંહ આવી પહોંચ્યો છે. જેમાં બપોરના સમયે વિલીંગ્ડન ડેમની રેલીંગ પર સિંહની લટાર જોવા મળી હતી. જ્યારે લટાર મારી ફરી સિંહ જંગલ તરફ ફર્યો હતો. જો કે ડેમ પર સિંહની લટારથી વન વિભાગનો સ્ટાફ સતર્ક થયો છે.

(with input : yogesh joshi)

ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: May 27, 2023 07:51 AM