Ahmedabad: દિલ્હી બાદ અમદાવાદમાં ફિક્સ પે નાબૂદ કરવાની માગ, ગાંધી આશ્રમ ખાતે ટીમ રીમુવ ફિક્સ પે દ્વારા વિરોધ, જુઓ Video

Ahmedabad: દિલ્હી બાદ અમદાવાદમાં ફિક્સ પે નાબૂદ કરવાની માગ, ગાંધી આશ્રમ ખાતે ટીમ રીમુવ ફિક્સ પે દ્વારા વિરોધ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 05, 2023 | 1:20 PM

ફિક્સ પગાર નીતિ દૂર અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની કર્મચારીઓની માંગ છે. ગુજરાત હાઇકોર્ટે આ મામલે ચુકાદો આપ્યો છે, તેમ છતાં સરકાર આને લાગુ કરી રહી નથી તેવું કર્મચારીઓનું કહેવું છે. વિરોધ પ્રદર્શનમાં નવા સચિવાલય, જૂના સચિવાલય, કર્મયોગી ભવન, કૃષિ ભવનમાં કામ કરતા કર્મચારીઓ જોડાયા હતા.

Ahmedabad : દિલ્હી બાદ અમદાવાદમાં ફિક્સ પે નાબૂદ કરવાની માગ ઉઠી છે. ગાંધી આશ્રમ ખાતે ટીમ રીમુવ ફિક્સ પે દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીની પ્રતિમાને આવેદન આપી સરકારી કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો છે. ફિક્સ પગાર નીતિ દૂર અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની કર્મચારીઓની માંગ છે.

આ પણ વાંચો Ahmedabad : સાયબર ક્રાઇમની તપાસમાં ડ્રગ્સના પેમેન્ટને લઇને મોટો ઘટસ્ફોટ, તપાસ દરમિયાન 35 શંકાસ્પદ મોબાઇલ નંબર મળી આવ્યા, જુઓ Video

ગુજરાત હાઇકોર્ટે આ મામલે ચુકાદો આપ્યો છે, તેમ છતાં સરકાર આને લાગુ કરી રહી નથી તેવું કર્મચારીઓનું કહેવું છે. વિરોધ પ્રદર્શનમાં નવા સચિવાલય, જૂના સચિવાલય, કર્મયોગી ભવન, કૃષિ ભવનમાં કામ કરતા કર્મચારીઓ જોડાયા હતા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 02, 2023 05:24 PM