AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dahod : શિવાલયોમાં નંદી પાણી અને દૂધ પીતા હોવાની અફવા ફેલાઈ, લોકોની ભારે ભીડ

Dahod : શિવાલયોમાં નંદી પાણી અને દૂધ પીતા હોવાની અફવા ફેલાઈ, લોકોની ભારે ભીડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 7:33 PM
Share

કેશાકર્ષણના સિધ્ધાંતના પગલે માટીની પ્રતિમા પ્રવાહી શોષી લેતું હોય છે. જેના પગલે લોકોને તેના પ્રત્યે અંધશ્રદ્ધા પેદા થાય છે. તેમજ આ બાબત વાયુવેગે પ્રસરતા લોકો આસપાસ ભગવાનની પ્રતિમાને દૂધ કે અન્ય પ્રવાહી પીવડાવવા લાગે છે.

દાહોદના(Dahod)  શિવાલયોમાં નંદી પાણી અને દૂધ પીતા(Nandi drinking milk)  હોવાની અફવા ફેલાઈ છે. આ અફવા ફેલાતા શિવજીના ભક્તો મોટી સંખ્યામાં શિવ મંદિરોમાં(Shivalaya)  નંદીને દૂધ પીવડાવવા પહોંચ્યા. જો કે નંદી દૂધ ગ્રહણ કરતા હોવાના કોઈ વૈજ્ઞાનિક આધાર-પુરાવા જ નથી. દાહોદ ઉપરાંત તાપીમાં પણ નંદી દૂધ પીતા હોવાની અફવા ફેલાતા શિવમંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ જામી છે. જો કે ટીવી નાઈન આવી અફવાહોને સમર્થન નથી આપતું

કેશાકર્ષણના સિધ્ધાંતના પગલે માટીની પ્રતિમા પ્રવાહી શોષી લેતું હોય છે

ઉલ્લેખનીય છે કે, ઘણી વાર કેશાકર્ષણના સિધ્ધાંતના પગલે માટીની પ્રતિમા પ્રવાહી શોષી લેતું હોય છે. જેના પગલે લોકોને તેના પ્રત્યે અંધશ્રદ્ધા પેદા થાય છે. તેમજ આ બાબત વાયુવેગે પ્રસરતા લોકો આસપાસ ભગવાનની પ્રતિમાને દૂધ કે અન્ય પ્રવાહી પીવડાવવા લાગે છે. જેના લીધે લોકોમાં ઝડપથી આ અંગેની અંધશ્રદ્ધા ફેલાવવા લાગે છે. તેમજ લોકો મોટી સંખ્યા તેનું અનુસરણ કરવા લાગે છે. જો કે આ અંગેનું કોઇ પ્રમાણ હજુ મળ્યું નથી.

આ પણ વાંચો : Surat: કાપડની દુકાનમાંથી 2.20 લાખ રૂપિયાની ચોરી કરનાર બે આરોપી પકડાયા, 71 હજારની મત્તા કબજે કરાઈ

આ પણ વાંચો : Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના ડીને ગેરલાયક કુલપતિઓના રાજીનામાની માંગ કરી

g clip-path="url(#clip0_868_265)">