દાહોદ : લક્ષ્મી પાર્ક સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, પાણી ન મળતાં સ્થાનિકોમાં રોષ

દાહોદ : લક્ષ્મી પાર્ક સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, પાણી ન મળતાં સ્થાનિકોમાં રોષ

| Updated on: Oct 30, 2023 | 10:45 PM

અધિકારીઓ કે ચુટાયેલ પ્રતિનિધિઓ રજૂઆત સાંભળતા ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સ્થાનિકોએ ભાજપ-કોંગ્રેસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સત્વરે પાણી સહિતની પ્રાથમિક સુવિધા આપવાની માગ સાથે 250થી વધુ પરિવારના લોકોએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

દાહોદના ગોદીરોડ પર આવેલા લક્ષ્મી પાર્ક સોસાયટીના રહીશો સુવિધાઓથી વંચિત છે. 14 વર્ષ પછી પણ પાણી ન મળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી ગેરકાયદેસરના નળ જોડાણો કાપી નાખ્યાં છે. લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં ઉકેલ આવ્યો નથી.

આ પણ વાંચો દાહોદ : મિલાપ શાહની હત્યાનો ભેદ ઉકેલાયો, પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને દબોચ્યા

અધિકારીઓ કે ચુટાયેલ પ્રતિનિધિઓ રજૂઆત સાંભળતા ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સ્થાનિકોએ ભાજપ-કોંગ્રેસ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સત્વરે પાણી સહિતની પ્રાથમિક સુવિધા આપવાની માગ સાથે 250થી વધુ પરિવારના લોકોએ સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">