Gujarati Video: સુરતમાં સાયબર ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા, જામતારા ગેંગના 5 સભ્યોની ધરપકડ

સુરત સાયબર ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. પોલીસે જામતારા ગેંગના 5 સભ્યોને બિહારમાંથી ધરપકડ કરી છે. સુરતના એક વેપારી સાથે આ 5 આરોપીએ 10 લાખની છેતરપિંડી કરી હતી. આરોપીઓએ વેપારીને મોબાઈલમાં એક લિંક મોકલી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2023 | 12:49 PM

Surat : સુરત સાયબર ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. પોલીસે જામતારા ગેંગના 5 સભ્યોની બિહારમાંથી ધરપકડ કરી છે. સુરતના એક વેપારી સાથે આ 5 આરોપીએ 10 લાખની છેતરપિંડી કરી હતી. આરોપીઓએ વેપારીને મોબાઈલમાં એક લિંક મોકલી હતી. જેના માધ્યમથી આરોપીઓ પાસે વેપારીના નેટ બેંકિંગ અને અન્ય પાસવર્ડ આવી ગયા હતા. તેનો ઉપયોગ કરીને આરોપઓએ 10 લાખની છેતરપિંડી કરી હતી.

આ પણ વાંચો : Surat: એક IT એન્જિનિયર યુવતીનો અનોખો સેવાયજ્ઞ, ઓવરબ્રિજ નીચે આશરો મેળવતા બાળકોને આપે છે અક્ષરજ્ઞાન

વેપારીએ સાયબર ક્રાઈમ બ્રાંચને જાણ કરતા પોલીસે તુરંત વેપારીના ખાતામાં પડેલા રૂપિયાને ફ્રીઝ કર્યા હતા અને ગુનો દાખલ કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસને 4.05 લાખ રૂપિયા મળી આવ્યા છે. આરોપીઓએ આ રીતે અન્ય કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. મળતી વિગત પ્રમાણે 5 આરોપીઓમાંથી 2 આરોપીએ MBAનો અભ્યાસ કર્યો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">