શામળાજી ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારુ ભરેલ કન્ટેનર ઝડપાયુ, 25 લાખના જથ્થા સાથે એકની ધરપકડ

તહેવારોને લઈ ગુજરાતમાં દારુનો જથ્થો મોટા પ્રમાણમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે. રાજસ્થાન બોર્ડર હાલમાં ચૂંટણીને લઈ સીલ હોવા છતાં મોટો જથ્થો ઘૂસાડવામાં આવી રહ્યો છે. બીજી તરફ ગુજરાત પોલીસ રાજસ્થાન તરફથી આવતા દારુને ઝડપી લેવા માટે સતર્ક બની છેલ્લા દશેક દિવસથી સતત દારુનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. અરવલ્લી અને સાબરકાંઠા બંને બોર્ડરના જિલ્લાઓમાં થઈને દારુના જથ્થાની હેરાફેરી સતત કરવામાં આવતી હોવાનુ ઝડપાઈ રહ્યુ છે.

| Updated on: Oct 31, 2023 | 5:42 PM

અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં થઈને દારુની રેલમછેલ વધતી જઈ રહી છે. એક તરફ રાજસ્થાનમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ હોઈ ચેકપોસ્ટ સીલ હોવા છતાં દારુની હેરાફેરી ગુજરાત તરફ થઈ રહી છે. રાજસ્થાનથી દારુનો જથ્થો મોટા પ્રમાણમાં ગુજરાતમાં તહેવારોને લઈ ઘૂસાડવામાં આવી રહ્યો છે. બીજી તરફ ગુજરાત પોલીસ દ્વારા દારુ અને નશીલા પદાર્થોને ઝડપી લેવા માટે સતર્ક છે. આવી જ રીતે શામળાજી ચેકપોસ્ટ પરથી વધુ દારુનો જથ્થો ઝડપી લેવાયો છે.

આ પણ વાંચોઃ અમદાવાદ થી ઉદયપુર વચ્ચે દોડશે વંદે ભારત ટ્રેન? ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી ઝડપી બનાવાઈ

શામળાજી ચેકપોસ્ટ પર એક શંકાસ્પદ ટ્રક કન્ટેનરની તલાશી લેતામાં તેમાંથી 25 લાખ રુપિયાની કિંમતનો દારુનો જથ્થો ઝડપાઈ આવ્યો હતો. પોલીસે 445 બોક્સમાં પેક 5340 બોટલને ઝપ્ત કરી લઈને ટ્રક કન્ટેનર ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે રાજસમંદના ભીમના રહેવાસી ચાલક યમુનાપ્રસાદ રતનસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી. ઉપરાંત અજમેરના હજારીસિંહ રાજપૂત સામે ગુનો દાખલ કર્યો હતો.

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આરોપી તરલ ભટ્ટના વિશ્વાસુએ દીપે 600 ખાતાની માહિતી આપી હોવાનુ ખૂલ્યુ
આરોપી તરલ ભટ્ટના વિશ્વાસુએ દીપે 600 ખાતાની માહિતી આપી હોવાનુ ખૂલ્યુ
અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલના વિદ્યાર્થીઓને મોટી રાહત,
અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલના વિદ્યાર્થીઓને મોટી રાહત,
કારમાં ચોરખાના દ્વારા હરતુફરતુ ગોડાઉન બનાવ્યુ પણ પોલીસથી બચી ના શક્યો
કારમાં ચોરખાના દ્વારા હરતુફરતુ ગોડાઉન બનાવ્યુ પણ પોલીસથી બચી ના શક્યો
PM મોદીએ TV9 નેટવર્કના મંચ પરથી દેશમાં થયેલા વિકાસ કાર્યોની આપી માહિતી
PM મોદીએ TV9 નેટવર્કના મંચ પરથી દેશમાં થયેલા વિકાસ કાર્યોની આપી માહિતી
જુનાગઢ SOG તોડકાંડ કેસમાં તરલ ભટ્ટના સાગરીત દીપ શાહની ધરપકડ
જુનાગઢ SOG તોડકાંડ કેસમાં તરલ ભટ્ટના સાગરીત દીપ શાહની ધરપકડ
માંડવી ચેકપોસ્ટ પોલીસ તોડકાંડમાં ઉના પોલીસના પીઆઈ બાદ ASIની કરાઈ ધરપકડ
માંડવી ચેકપોસ્ટ પોલીસ તોડકાંડમાં ઉના પોલીસના પીઆઈ બાદ ASIની કરાઈ ધરપકડ
ભાવેણાવાસીઓની છેલ્લા 18 વર્ષની માગનો આવ્યો સુખદ અંત- વીડિયો
ભાવેણાવાસીઓની છેલ્લા 18 વર્ષની માગનો આવ્યો સુખદ અંત- વીડિયો
પંચમહાલના ગોધરામાંથી ઝડપાયું ગેસ રિફિલિંગ કૌભાંડ
પંચમહાલના ગોધરામાંથી ઝડપાયું ગેસ રિફિલિંગ કૌભાંડ
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક, 2 કિમી સુધી ખેડૂતોની લાઈનો
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની પુષ્કળ આવક, 2 કિમી સુધી ખેડૂતોની લાઈનો
અખિલ ગુજરાત ખંડ સમય મંડળ મેદાનમાં, પેન્શન અને ભથ્થા સાથે આપવાની માગ
અખિલ ગુજરાત ખંડ સમય મંડળ મેદાનમાં, પેન્શન અને ભથ્થા સાથે આપવાની માગ
g clip-path="url(#clip0_868_265)">