Surat : કોલસા ભરેલું જહાજ ONGC બ્રિજ સાથે ટકરાયું, મોટી દુર્ધટના ટળી, જુઓ Video

Surat : કોલસા ભરેલું જહાજ ONGC બ્રિજ સાથે ટકરાયું, મોટી દુર્ધટના ટળી, જુઓ Video

| Edited By: | Updated on: Aug 10, 2023 | 5:28 PM

કોલસા ભરેલું જહાજ ONGC બ્રિજ સાથે ટકરાયું હતું. જો કે બ્રિજને કોઈ નુકશાન પહોંચ્યું નહોતું અને મોટી જાનહાની ટળી હતી. અગાઉ પણ મોટા જહાજ બ્રિજ સાથે ટકરાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી ચુકી છે. ત્યારે આજે ફરી એક વખત કોલસા ભરેલું જહાજ બ્રિજ સાથે ટકરાયું હતું.

Surat : સુરતના ઓએનજીસી (ONGC) બ્રિજ પર ફરી એક વખત જહાજ બ્રિજ સાથે ટકરાયું હોવાની ઘટના સામે આવી છે. કોલસા ભરેલું જહાજ બ્રિજ સાથે ટકરાયું હતું. જો કે બ્રિજને કોઈ નુકશાન પહોંચ્યું નહોતું અને મોટી જાનહાની ટળી હતી. સુરતના હજીરા અને ઓએનજીસી પાસે દરિયા કિનારે મોટા જહાજો આવતા હોય છે. ત્યારે આજે સુરતના ઓએનજીસી બ્રિજ પર કોલસા ભરેલું મોટું જહાજ બ્રિજ સાથે ટકરાયું હતું.

આ પણ વાંચો Surat : ઓટો રિક્ષામાં પેસેન્જરોને લૂટતી ગેંગનો પર્દાફાશ, પોલીસે રૂ.3.49 લાખનો મુદામાલ જપ્ત કર્યો

અગાઉ પણ મોટા જહાજ બ્રિજ સાથે ટકરાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી ચુકી છે. ત્યારે આજે ફરી એક વખત કોલસા ભરેલું જહાજ બ્રિજ સાથે ટકરાયું હતું. કોલસા ભરેલું જહાજ પાણીના વહેણમાં તણાઈને બ્રિજના પિલર સાથે ટકરાયું હોવાની માહિતી મળી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો