Gujarati Video : આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, રાજ્યમાં પીવાના પાણી સહિત અનેક મુદ્દાઓ પર થશે ચર્ચા

ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની (  Cabinet meeting ) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. કેબિનેટ બેઠકમાં ચિંતન શિબિરની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2023 | 10:32 AM

ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની (  Cabinet meeting ) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. કેબિનેટ બેઠકમાં ચિંતન શિબિરની તૈયારીઓ પર  ચર્ચા કરશે. આ ઉપરાંત રાજ્યમાં પીવાના પાણીને લઈ કેબિનેટ અને સહાય પેકેજ પર ખેડૂતોની અરજીઓ અને ચૂકવણી બાબતે સમીક્ષા કરવામાં આવશે. ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ બાજરી, રાગી સહિતની જણસીની ખરીદી પર સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો : Gandhinagar: USAના ભારત સ્થિત રાજદૂત એરિક ગાર્સેટીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત, લોસ એન્જેલસની મુલાકાત લેવા માટે આપ્યું નિમંત્રણ

આ અગાઉ મળેલી કેબિનેટ બેઠકમાં PMના પ્રવાસ અને જ્ઞાનસેતુ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જ ઉનાળામાં રાજ્યમાં સર્જાતી પાણીની તંગી અંગે અને રાજ્યમાં પીવાના પાણીના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ અગાઉની કેબિનેટ બેઠકમાં કમોસમી વરસાદ, પાક વળતર સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
g clip-path="url(#clip0_868_265)">