Vadodara Breaking Video : પાદરા જંબુસર હાઈવે પર ટ્રકમાં લાગેલી આગમાં ટ્રક બળીને ખાખ, જો કે ડ્રાઈવર અને ક્લિનરનો બચાવ
વડોદરાના પાદરાના જંબુસર હાઈવે પર ટ્રકમાં આગ ( Fire ) લાગવાની ઘટના બની છે. જો કે ટ્રકમાં સવાર ડ્રાઇવર અને સહાયકનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. પાદરા અને મહુવડ ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. શોટ સર્કિટના કારણે ફિલિપ્સ કંપની પાસે ટ્રકમાં આગ લાગી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થયા હતા
Vadodara : રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. ત્યારે વડોદરાના પાદરાના જંબુસર હાઈવે પર ટ્રકમાં આગ ( Fire ) લાગવાની ઘટના બની છે. જો કે ટ્રકમાં સવાર ડ્રાઇવર અને સહાયકનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. પાદરા અને મહુવડ ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો : Vadodara: ઈદ પર જુલુસમાં વાંધાજનક ગીતો વગાડતા ગુનો નોંધાયો, 3 શખ્શોની ધરપકડ, જુઓ Video
શોટ સર્કિટના કારણે ફિલિપ્સ કંપની પાસે ટ્રકમાં આગ લાગી હતી. ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થયા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્તની માહિતી મળી નથી.
તો બીજી તરફ ગઈ કાલે વલસાડના સુગર ફેક્ટરી નજીક આવેલી દુકાનોમાં આગ લાગી હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ. ફટાકડાના રો મટિરિયલ્સની દુકાનમાં આગ લાગ્યા બાદ અન્ય 12 જેટલી દુકાનમાં આગ પ્રસરી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
