Breaking Video: કચ્છના જખૌ બંદર પાસેથી મળ્યો બિનવારસી સેલ, એજન્સીએ સેલ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી
કચ્છના જખૌ બંદર પાસે બિનવારસી સેલ મળી આવ્યો છે. કચ્છના જખૌ બંદર પર ગઇ કાલે પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી સેલ મળી આવ્યો છે. જખૌના નિર્જન ટાપુ પાસેથી વિસ્ફોટક સેલ મળી આવ્યો છે.
Kutch : કચ્છના જખૌ બંદર પાસે બિનવારસી સેલ મળી આવ્યો છે. કચ્છના જખૌ બંદર પર ગઈ કાલે પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી સેલ મળી આવ્યો છે. જખૌના નિર્જન ટાપુ પાસેથી વિસ્ફોટક સેલ મળી આવ્યો છે. અગાઉ પિંગળેશ્વર પાસેથી આ પ્રકારનો સેલ મળ્યો હતો. બિનવારસી સેલ મળતા એજન્સીએ સેલ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Kutch : કચ્છમાંથી ફરી એકવાર ચરસ ઝડપાયું, જખૌ પાસેથી 10 ચરસના પેકેટ મળી આવ્યા, જુઓ Video
તો બીજી તરફ આજે કચ્છના કંડલા પોર્ટ પર દુર્ઘટના બની હતી. કચ્છના કંડલા પોર્ટ નજીક ક્રેનનો લીફ્ટિંગ બેલ્ટ તૂટી જતા ક્રેન નીચે પટકાઈ હતી. આ સમગ્ર ઘટના કંડલા પોર્ટ પર આવેલી જેટી નંબર 6 પાસે બની હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.