Breaking Video: બનાસકાંઠાના આકોલીમાંથી 45 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા, તમામ લોકોને પાલનપુર હેડ ક્વાર્ટર પર લઈ જવાયા

બનાસકાંઠાના સરહદીય વિસ્તાર આકોલીમાંથી 45 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા છે. બનાસકાંઠાના માવસરી પોલીસ મથકની હદમાંથી પાકિસ્તાની લોકો ઝડપાયા છે. સૂત્રો અનુસાર આ તમામ નાગરિકો પ્રવાસી વિઝા પર ભારત આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 11:32 AM

Banaskantha : બનાસકાંઠાના સરહદીય વિસ્તાર આકોલીમાંથી 45 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા છે. બનાસકાંઠાના માવસરી પોલીસ મથકની હદમાંથી પાકિસ્તાની લોકો ઝડપાયા છે. સૂત્રો અનુસાર આ તમામ નાગરિકો પ્રવાસી વિઝા પર ભારત આવ્યા હતા. આ તમામ નાગરિકોને પાલનપુર હેડ ક્વાર્ટર પર લઈ જવાયા છે.

આ પણ વાંચો : Banaskantha: મીઠાવી ચારણ ગામે તીડ આવ્યા હોવાનો ખેડૂતોનો દાવો, તીડ નિયંત્રણ ટીમ સરહદીય વિસ્તારમાં પહોંચી, જૂઓ Video

વિઝા પૂર્ણ થઈ ગયા હોવા છતાં પાકિસ્તાન પરત ફર્યા ન હતા. આ સાથે જ પોલીસે તમામ લોકોના નિવેદન લેવાનું શરુ કર્યુ છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ સરહદી વિસ્તાર હોવાથી અહીં રહી શકે નહીં. પ્રવાસી વિઝા પર આવ્યા હોવાથી અન્ય જિલ્લામાં રહીને વિઝા માટે અરજી કરી શકશે. મળતી માહિતી અનુસાર પકડાયેલા પાકિસ્તાની શખ્સોએ વિઝા માટે અરજી કર્યાનું સામે આવ્યું છે. પોલીસે તમામ પાકિસ્તાની નાગરિકોની કરી અટકાયત કરી છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

( With Inpute : Atul Trivedi ) 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">