Banaskantha : ચોમાસામાં અંબાજી આસપાસ ખીલી ઉઠ્યુ કુદરતી સૌંદર્ય, પાણિયારી ધોધની મજા માણવા ઉમટ્યા પ્રવાસીઓ, જૂઓ Video

અંબાજી મંદિરના દર્શન આવતા લોકો માના આશીર્વાદ મેળવવા સાથે આસપાસના કુદરતી સૌંદર્યને અહીં માણી શકે છે. અંબાજી નજીકના જૈસોર અભ્યારણ્યમાં આવેલા કેદારનાથ મંદિરમાં પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 2:21 PM

Banaskantha : હાલમાં ચોમાસાની (Monsoon 2023) ઋતુ ચાલી રહી છે. ત્યારે વરસાદ બાદ બનાસકાંઠામાં આવેલા અંબાજી અને તેના આસપાસના વિસ્તારોનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યુ છે. ત્યારે અંબાજી મંદિરના દર્શન કરવા આવતા લોકો માના આશીર્વાદ મેળવવા સાથે આસપાસના કુદરતી સૌંદર્યને માણી શકે છે. અંબાજી નજીકના જૈસોર અભ્યારણ્યમાં આવેલા કેદારનાથ મંદિરમાં પ્રવાસીઓનો ધસારો વધી ગયો છે. અંબાજી નજીક આવેલા પાણિયારી ધોધની મજા માણવા પણ લોકો દૂર દૂરથી ઉમટી રહ્યા છે. તો આજાપુર મોટા ડેમ પણ પ્રવાસીઓ માટે ચોમાસામાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.

આ પણ વાંચો-Breaking News: સૂત્રાપાડામાં દીપડાનો ત્રાસ વધ્યો, બે વર્ષીય બાળકનો કર્યો શિકાર, જુઓ Video

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">