Breaking News : સુરેન્દ્રનગરના વસ્તડી નજીક તૂટ્યો પુલ, અંદાજીત 10થી વધુ લોકો પાણીમાં ગરકાવ, જુઓ Video

અંદાજીત 10થી વધુ લોકો પાણીમાં ગરકાવ થયા હોવાની માહિતી છે. સરપંચ સહિતના અગ્રણીઓ સ્થળ પર પહોંચ્યા છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પુલ તૂટતાં લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે. શું નબળા બાંધકામને કારણે આ પુલ તૂટ્યો છે. કારણ કે નબળા બાંધકામ અંગે સ્થાનિકોએ ફરિયાદ કરી હતી છતાં તંત્રએ ધ્યાન ન આપ્યું હોવાનું સામે આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 10:33 PM

સુરેન્દ્રનગરના વસ્તડી નજીક પુલ તૂટ્યો (Bridge Collapsed) હોવાની ઘટના સામે આવી છે. નેશનલ હાઇવેથી ચુડાને જોડતો પુલ તૂટ્યો છે. પુલ પરથી પસાર થતું ડમ્પર સહિતના વાહનો પાણીમાં ગરકાવ થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. નદીમાં ખાબકેલા વાહન ચાલકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો Rain Video: રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ, સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં 5 ઈંચ વરસાદ, બોટાદમાં 3 ઈંચ વરસાદ

અંદાજીત 10થી વધુ લોકો પાણીમાં ગરકાવ થયા હોવાની માહિતી છે. સરપંચ સહિતના અગ્રણીઓ સ્થળ પર પહોંચ્યા છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. પુલ તૂટતાં લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે. શું નબળા બાંધકામને કારણે આ પુલ તૂટ્યો છે. કારણ કે નબળા બાંધકામ અંગે સ્થાનિકોએ ફરિયાદ કરી હતી છતાં તંત્રએ ધ્યાન ન આપ્યું હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત

મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ

બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર

પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ

સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ

શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો

રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે

દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ

કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો

ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">